ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે!

by Khajano Magazine Matrubharti Verified in Gujarati Magazine

એક અજાણ્યું પ્રકરણ● પ્રતીક ગોસ્વામી (અંક નંબર : ૦૬) ------------------------------------------------ મંગળવાર, 17 માર્ચ 1987. મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ જ આળસુ અને કામચોર હતી. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં પાનાં ઉથલાવતો, કડક કોફીની ...Read More