રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - 1

by Uday Bhayani in Gujarati Magazine

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ ...Read More