રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

by Uday Bhayani in Gujarati Magazine

વાચક મિત્રો, અગાઉના આ વિષય પરના લેખમાં આપણે આરસેપની પૂર્વભૂમિકા, આરસેપનો ખ્યાલ, તેનું મહત્વ, અત્યાર સુધીની પ્રગતિ તથા ભારતના પરિપેક્ષ્યમાં આરસેપનું વિશ્લેષણ વગેરે જોયું. આ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી ...Read More