કિસ્મત કનેકશન પ્રકરણ ૩૦

by Rupen Patel Matrubharti Verified in Gujarati Love Stories

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦મોબાઇલ પર બંને બાજુથી પળભર માટે વાતાવરણ શાંત બની જાય છે. વિશ્વાસને ડુમો ભરાઇ આવે છે રોકી રાખેલા આંસુઓ બહાર આવી જાય છે. આખરે તેની મમ્મી તેમનું મૌન તોડતાં કડક ...Read More