chhalkata aansu - 4 by S.S .Saiyed in Gujarati Love Stories PDF

છલકાતા આંસુ - 4

by S.S .Saiyed in Gujarati Love Stories

મુંબઈના જુહુના દરિયા કિનારે આવેલ ગગનચુંબી ઇમારતના ચાળીસમા માળે આવેલા તમારા વૈભવી ફ્લેટના બેડરુમમા બપોરની એક હળવી ઉઘ ખેંચીને તમે હમણાંજ ઉઠયા છો અનામિકા! દરવાજો ખોલી તમે ફ્લેટની લોબીમા આવી એક આળસ મરડીને ઘુઘવાટા મારતા સમુદ્રના ઉછળતા મોજાઓ પર ...Read More