લાઈબ્રેરી ક્યાં છે?

by Sagar Vaishnav in Gujarati Magazine

લાઈબ્રેરી ક્યાં છે? 'પોતાના શહેરમાં શાળા કે કોલેજ સિવાયલાઈબ્રેરી ક્યાં આવી છે અને કેટલી છે?' એવો કોઈને પણ પ્રશ્ન પૂછો તો લગભગ એંશીથી નેવું ટકા લોકો તમને જવાબ જણાવી નહી શકે, અને જે કોઈ જાણતું હશે એ ...Read More