કોરોનાર્થશાસ્ત્ર – મહામારી vs આર્થિક કટોકટી

by Uday Bhayani in Gujarati Magazine

કોરોનાર્થશાસ્ત્ર વિષય પરનો પ્રથમ લેખ પ્રસિદ્ધ કર્યા બાદ ઘણા વાચકો તરફથી રસપ્રદ પ્રશ્નો મળ્યા. આ મંદી કેટલો સમય ચાલશે? આ મંદી 2008ની મંદી જેવી હશે કે તેનાથી વધુ ખરાબ કે ઓછી ખરાબ? શેરબજાર હજુ કેટલું તૂટશે કે નીચું જશે? ...Read More