લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1 hiren joshi દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ

Librarythi sharu thato prem - 1 book and story is written by Hiren Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Librarythi sharu thato prem - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1

by hiren joshi in Gujarati Love Stories

અનુ અને આરતી ધો. ૧૨ પછી કોલેજ કાળના બીજા વર્ષમાં ભણી રહ્યા હતા. આ એમના જીવનનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો હતો. આમતો એમના પ્રેમ પ્રકરણને હજુ એકજ મહિનો થયો હતો. પણ બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા.