વાંચનના ફાયદાઓ

by Sagar Vaishnav in Gujarati Magazine

વાંચનના ફાયદાઓ "એક વાચક મરતા પહેલા હજારો જિંદગી જીવી જાય છે, અને જે વાંચતો નથી તે ફક્ત એક જ જિંદગી જીવે છે." -જયોર્જ માર્ટિન. જેમ શારીરિક વિકાસ માટે પૌષ્ટિક આહાર તથા કસરત જરૂરી છે, તેવી જ રીતે માનસિક ...Read More