અલ્યો ચડયો વેબસીરીઝના રવાડે

by Rupen Patel Matrubharti Verified in Gujarati Humour stories

અલ્યો ચડયો વેબસીરીઝના રવાડેલોકડાઉન માં એક દિવસ સવારમાં અમારા ફ્રેન્ડસ ગ્રુપમાં મેસેજ આવ્યો, "તમારા ભાઇબંધની તબિયત સારી નથી, બધા જલ્દીથી તેને મળવા આવી જાવ." આ મેસેજ વાંચી અમે સૌ ગભરાયા અને બધાને કોરોનાના વિચાર આવ્યો. અમે બધાએ સામે મેસેજ ...Read More