Patni by sachin patel in Gujarati Love Stories PDF

પત્ની

by sachin patel Matrubharti Verified in Gujarati Love Stories

રાઘવ એક IT કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરતો હતો. આજે તેની ફોરેન ક્લાયન્ટ સાથે અગત્યની મિટિંગ હતી, જેમાં પોતાના નવા પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવાનું હતું. પ્રેઝન્ટેશન આપતી વખતે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવતા ક્લાયન્ટ મિટિંગ અધવચ્ચેથી છોડીને ચાલ્યા જાય છે. ...Read More