પ્રિંસેસ નિયાબી - ભાગ 40 - છેલ્લો ભાગ

by pinkal macwan Matrubharti Verified in Gujarati Adventure Stories

બધા લોકો ખુશ હતા. હવે યામન પરથી દુઃખો દૂર ભાગી ગયા હતા. રાજા માહેશ્વરે નિયાબી અને એમના મિત્રોનો આભાર માન્યો અને એમને મહેલમાં મહેમાન બનાવી રાખવામાં આવ્યા. કંજ પણ એમની સાથે જ હતો. બીજા દિવસે નાલીનનું માથું ધડથી અલગ ...Read More