Taras premni - 53 by Chaudhari sandhya in Gujarati Love Stories PDF

તરસ પ્રેમની - ૫૩

by Chaudhari sandhya Matrubharti Verified in Gujarati Love Stories

"હજી થોડીવાર." એમ કહી રજત મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાની પીઠ પર ફરવા લાગ્યા.રજતના હોઠ મેહાની ગરદનને સ્પર્શ કરવા લાગ્યા.મેહા:- "રજત બસ...હવે ઘરે જઈએ."પણ રજત મેહાને છોડવા તૈયાર નહોતો.મેહા મનોમન વિચારે છે "રજતને આજે શું થઈ ગયું ...Read More