અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૨)

by Tanu Kadri in Gujarati Classic Stories

આગળ નાં ભાગમાં આપણે જોયું કે વાર્તાનો નાયક શોપી ઠંડીથી બચવા માટે જેલ માં જવાનું વિચારે છે અને એના માટેના પ્રયત્નો શરુ કરે છે, જેમાં પ્રથમ પ્રયત્નોમાં નિષ્ફળતા મળતા એ અન્ય પ્રયન્ત કરે છે. હવે આગળ જોઈએ ... ...Read More