Taras premni - 58 by Chaudhari sandhya in Gujarati Love Stories PDF

તરસ પ્રેમની - ૫૮

by Chaudhari sandhya Matrubharti Verified in Gujarati Love Stories

રજત:- "તો મને આટલી જલ્દી કેમ મોકલી દે છે?મારે તો ઘરે નથી જવું."મેહા:- "ઑકે ફાઈન."રજત મેહાના ચહેરાને જોઈ રહ્યો.મેહા:- "શું જોય છે રજત?""તને જોઉં છું પણ આ તારા વાળ બહુ ડિસ્ટર્બ કરે છે. તારી લહેરાતી લટોને જરા કાબૂમાં રાખ. ...Read More