અનુવાદિત વાર્તા -3 (ભાગ ૧)

by Tanu Kadri in Gujarati Classic Stories

ચાર્લ્સ ડીકેન્સ એ વિશ્વના ખુબજ પ્રસીધ્દ્ત લેખકોમાં એક છે તેઓ વિક્ટોરિયન યુગનાં સૌથી લોકપ્રિય અંગ્રેજ લેખક હતા. તેઓનો સમયગાળો 7 ફેબ્રુઆરી ૧૮૧૨ થી ૧૮૭૦ નો હતો. એક પ્રસિદ્ધ લેખકની સાથે સાથે તેઓ એક સામાજિક સુધારક અને આંદોલનકારી પણ હતા.ચાર્લ્સ ...Read More