ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે?

by MAHADAO in Gujarati Business

ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે? ક્રિપ્ટોકરન્સીનું બજાર આમતો શરૂઆતથી જ અત્યંત અસ્થિર રહ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તો તેના કરોડો રોકાણકારો માટે આ અસ્થિરતાએ માઝા મૂકી છે. ઘણા લોકોએ ખૂબ મોટા ભાવવધારા સમયે કરોડોની કમાણી ...Read More