સમય ક્ષિતિજ - ભાગ ૪

by Akshay Kumar in Gujarati Science-Fiction

Chapter 4Future's historyભવિષ્યનો ઇતિહાસ "બીપ બીપ બીપ" કોઈ મશીનનો અવાજ એરોનના કાને અથડાયો. તેણે આંખો ખોલી તો જોયું કે તેને એક અંધારા ઓરડામાં ઓપરેશન ટેબલ જેવા ટેબલ પર બાંધેલ અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. તેમ જ તેના જમણા હાથમાં કોઈ ...Read More