વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪

by Tapan Oza in Gujarati Social Stories

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪ ઇશ્વરપ્રસાદના આ કુલ નવ સંતાનો પૈકી મોટી દિકરી તેના જન્મનાં પાંચેક વર્ષમાં જ ગંભીર બિમારીને કારણે મૃત્યુ પામેલી. અને બાકીની ત્રણ દિકરીઓના વિવાહ તેમના સમાજના ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથે વાજતે-ગાજતે સમાજના રીતિરિવાજો મુજબ કરાવી દીધેલા. અને ...Read More