અમંગળ લગ્ન - 3 - છેલ્લો ભાગ

by Keval Makvana Matrubharti Verified in Gujarati Love Stories

પાંચ વર્ષ પછી આદિત્ય અને વેદિકાનો વેદીત્ય નામનો દીકરો હતો. એક દિવસ જ્યારે આદિત્ય વેદીત્યને સ્કૂલેથી લેવાં ગયો, ત્યારે વેદિત્ય સ્કૂલ પર ન હતો. આદિત્યને એક સ્રીનો ફોન આવ્યો. તે સ્ત્રીએ કહ્યું કે વેદીત્યને છેલ્લી વખત જોવો હોય તો ...Read More