પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 1

by Hitesh Parmar Matrubharti Verified in Gujarati Love Stories

"હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું. "અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું. "તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું! "અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી. "મૂડ ...Read More