સાંજનું શાણપણ - 1
by Dr.chandni Agravat"સ્પૃહા"
in
Gujarati Anything
સાંજનુંશાણપણ □● તમારીઆસપાસવેલનીજેમવીંટળાયેલ બાળકનાંહાથ, એપ્રભુએતમનેપ્રભુએ પાઠવેલીશુભેચ્છાછે. □● સબંધોનીઆંટીઘુંટીઉકેલતાઉકેલતા આપણેસમયજતાંએટલાંચાલાકથઈ જઈએકે,પોતાનીજરૂરિયાતમુજબદોર ખેંચતાઅનેઢીલદેતાશીખીજઈએછીએ. □● ઊંચાઈપરપહોંચવાનાઆનંદમાંહંમેશા એપગથિયાભુલાઈજાયછે.જેમણેતમારો ભારવહ્યોછે. □●ઘણીવારસબંધમાંપડેલઘસરકાઉંડા ઘાનુંકામકરેછે. રુઝાયતોજાય,પણ નિશાનરહીજાય. □●જિંદગીમાંમૈત્રીનાંઘણાંઅવસરઆવશે પણ,અવસરમાટેથતીમિત્રતાથીબચવું. □●વિશ્ર્વાસઘાતએસબંધનીધોરીનસને કાપતીકરવતછે. □●સબંધજ્યારેસમજણનુંસ્થાનસમજૂતી, સંવાદનુંસ્થાનખુલાસાલઈલેત્યારેપાછું વળીજવું. □● જેમઅજવાળાનીગેરહાજરીથીટેવાઈ ગયાપછીદેખાવાલાગે, તેમદરેક વિપરીતપરિસ્થિતિનેમનથીસ્વીકાર કરીલેવાથીતેમાંથીનીકળવાનોરસ્તો સાફદેખાવાલાગે. □● લાગણીનોવ્યવહારકરતાંપહેલાંપાત્રની ઉંડાઈમાપીલેવી.છીછરુછલકાઈજાય નેઉંડુંક્યારેયનભરાય. □●કાશ... જોમાણસાઈનીમાર્કશીટહોત, ...Read More□●”ધીરજ“એમા-બાપનાંશબ્દકોશનો સૌથીમહત્ત્વપૂર્ણશબ્દ. □●ગમેતેવાંજ્ઞાનીમાણસપરજ્યાંસુધી સફળતાનોથપ્પોલાગતોનથી,કોઈતેની નોંધલેતુંનથી. □● સબંધમાંજતુંકરવાનીભાવનાસારીપણ જ્યારેતેએકપક્ષીયહોય,સબંધઅકાળે મૃત્યુપામે. □●એકસ્ત્રીમાટેસ્વાભિમાનજાળવવુંએ રોજીંદીકવાયતછે. □●કોઈપણનિર્ણય, નાનોકેમોટો,મુશ્કેલકે આસાનલઈલીધાપછીઅમલકરતા પહેલા,થોડોવખતથોભીજવું. □● જિંદગીનીરેસમાંઆંધળીદોટમુકતા આપણે,ઘણીવારજીવતાહોવાનોઅહેસાસ ભુલીજઈએછીએ. □●લેતીદેતીનો...તોલમાપનો..વ્યવહાર ખતમથઈજાયછે,ત્યારેખરીદોસ્તીની શરૂઆતથાયછે. □●બાળકનીનિર્દોષઆંખમાંચાલાકીઅંજાઇ જાય, એવિશ્ર્વનીસૌથીમોટીનિષ્ફળતાછે. □● સબંધમાંજ્યારેઅવિશ્ર્વાસનીગાંઠપડી જાય, તેસ્થાનેથીલાગણીનોપ્રવાહફંટાઈ જાયછે. □●દુનિયામાંઘણાંલોકોએવાછે,જેમનાંમાટે જિંદગીજએકદર્દછે,તેનામાટેનાનાંમોટાં દુઃખનીકોઈવિસાતનથી. □● આપણેબાળકનેપ્રત્યક્ષકેપરોક્ષરીતેકઈ શીખવવાનીકોશીશનથીકરતાંત્યારે, બાળકસૌથીવધુંશીખેછે. □●સામેવાળાનોતમારીસાથેનોવ્યવહારનો ઘણોબધોઆધારતમારાઅભિગમપર રહેલોછે. □●તમેકોઈનાંશબ્દતોચોરીશકોપણ કોઈનાંવિચારનહી, દરેકવ્યક્તિમાટે બારાક્ષરીનાંઅલગઅલગઅક્ષરઅલગ અર્થલઈનેઆવેછે. □●સબંધોગરીબડોસીનાંગોદળાજેવાહોય ,ટેભાલેવાપડે,સાધવાપડે,સાચવવાપડે, થીંગડાંમારવાંપડે,જર્જરીતથાયતોપડ પણચડાવવુંપડે,છતાંવખતઆવ્યેઢાલ બને. □●ઘણીવારજિંદગીનેસમજીલેવાની ઉતાવળમાંઅનેસમજાયગઈછેએવાં વહેમમાંજિંદગીએકવણઉકેલકોયડોબની જાયછે. □● મનસાથેકરેલાંવધુપડતાંસમાધાન, ક્ ક્યારેકવિદ્રોહબનીનેફુટેછે,ક્યારેકબિમારી રૂપેતોક્યારેકતુટેલાંસબંધરૂપે. □●લાગણીઅનેપ્રેમનાંમોતીનેવિશ્ર્વાસનાં Read Less