ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ

by Jyotindra Mehta Matrubharti Verified in Gujarati Science-Fiction

સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે વિષે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો ...Read More