Adhuro Prem Lagninu Sargam - 4 by Tejas Patel in Gujarati Love Stories PDF

અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 4

by Tejas Patel in Gujarati Love Stories

રીપ્લાય આવ્યો ત્યારે આરાધનાએ જણાવ્યું કે, તે જાડેજા સાહેબની છોકરી આરાધના છે.ક્રિશીલ તરલના મેસેજ/કોલની રાહ જોતો ખુબ જ ઉત્સાહિત હતો.તેને આ પ્રમાણે જાડેજા સાહેબની છોકરીનો મેસેજ આવ્યો એટલે તે થોડો અચંબિત થયો.પરંતુ વિવેક ખાતર તેને વાત કરી ખબર અંતર ...Read More