કેતન પારેખ વિશે ઓછી જાણીતી સત્ય હકીકતો

by Swapnil Desai in Gujarati Business

જે લોકોને શેર બજારમાં રસ છે અથવા બજાર સાથે જોડાયેલા છે એ લોકોએ તેની જિંદગીમાં એકવાર તો કેતન પારેખના કૌભાંડ વિશે જરૂર સાંભળ્યું હશે. એવું તે આ કૌભાંડમાં શું છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ને પણ હચમચાવી દીધું અને ...Read More