બાપા-કાગડો! કહાની નંબર વન દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ

Papa-crow! book and story is written by experience a2z in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Papa-crow! is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

બાપા-કાગડો!

by કહાની નંબર વન in Gujarati Short Stories

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ...Read More