RETRO NI METRO - 21 by Shwetal Patel in Gujarati Magazine PDF

રેટ્રો ની મેટ્રો - 21

by Shwetal Patel Matrubharti Verified in Gujarati Magazine

હેલ્લો ફ્રેન્ડ્સ,બોલીવુડની ગ્લેમરસ દુનિયાની ચકાચૌંધ ભલભલાને આકર્ષે તેવી છે.કેવી સરસ દુનિયા!! કારમાં ફરવાનું,વૈભવશાળી હોટલમાં રહેવાનું,વિદેશના લોકેશન પર જઈને શૂટિંગ કરવાનું, લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ અને ઉડીને આંખે વળગે તેવો સરસ મેકઅપ,સરળતાથી અભિનય કરવાનો, આપેલા સંવાદોની બે-ચાર લાઇન બોલવાની, સ્ટાઇલિશ ઇન્ટરવ્યૂ ...Read More