સથવારો.....સંબંધો ભાગ્યનાં - 8 Dr.Chandni Agravat દ્વારા Classic Stories માં ગુજરાતી પીડીએફ

Sathvaro - 8 book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sathvaro - 8 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 8

by Dr.Chandni Agravat Matrubharti Verified in Gujarati Classic Stories

રૂપાળા વાદળાની સોનેરી કોર●●●●●□□□●●●●●□□□□□□●●●●●● બીજા દિવસે સવારે ઉઠવામાં ઘણું મોડું થઈ ગયુંકેટલાંવરસો પછી અજંપા વિનાની ઉઁઘ આવી હતી. ઉઠીને પરવારતાં જ સાકરમાએ પગ ઉપાડ્યાં, સામાનનાં નામેએક ભરતકામ વાળી થેલી અને એમાં મુકેલો પિતાનોઘરેણાં નો ડબ્બો ને ભાતું હવે કોઈને ...Read More