લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10 Mausam દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ

Lagnina Pavitra Sambandho - 10 book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagnina Pavitra Sambandho - 10 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

by Mausam Matrubharti Verified in Gujarati Short Stories

" હેય..પ્રારબ્ધ..! તે પ્રવાસની ફી ભરી..? " ખુબજ આતુરતાથી પ્રકૃતિએ કહ્યું. " ના,મારે નથી જવું. એકાદ મહિના પછી આપણી પરીક્ષા આવશે. મારે વાંચવું છે. હું નથી ભરવાનો પ્રવાસની ફી." " ઓય..! ભણેશ્રીના બેટા..! પરીક્ષા તારે એકલાએ નથી આપવાની હો..!" ...Read More