કથામાં જાનવી અને અનમોલના પ્રેમની સુંદરતા દર્શાવાઈ છે. જાનવી અનમોલના પ્રશ્નનો જવાબ આપવા માટે જાતે શરમાઈ જાય છે અને મેસેજમાં 'હા' લખવાના બદલે એક બાળકનો ફોટો મોકલે છે, જે અનમોલને તરત જ સમજાઈ જાય છે. અનમોલ, જે હંમેશા વર્તમાનમાં રહે છે, આજના દિવસમાં જાનવીને મળવાની આતુરતા અનુભવે છે અને ઓફિસના કામને છોડીને ઘરે જવા નિકળે છે. જાનવી, અનમોલના આવવા માટે પોતાનું બેડરૂમ સુંદર રીતે સજાવે છે. જ્યારે અનમોલ આવે છે, ત્યારે બંને એકબીજાને પોતાની બાહોમાં ભરી લે છે. જાનવી અનમોલ માટે મસાલા વાળી ચા બનાવે છે, અને અનમોલ બેડરૂમમાં રોમેન્ટિક વાતાવરણને અનુભવે છે, જ્યાં મીણબતીઓ અને ગુલાબના ફૂલો છે. બંનેને એકબીજાની આંખોમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે, જેનાથી તેમની વચ્ચેની લાગણીઓ વધુ ઊંડાઈ જાય છે. આ કથાની અંતિમ પળોમાં, જ્યારે વીજળીનો અવાજ આવે છે, ત્યારે આ પ્રેમલક્ષી વાતાવરણમાં એક નવા તણાવનો સંકેત મળે છે. અમુક સંબંધો હોય છે - 6 by Dharmishtha parekh in Gujarati Love Stories 67 1.3k Downloads 4.5k Views Writen by Dharmishtha parekh Category Love Stories Read Full Story Download on Mobile Description અનમોલ હમેશા વર્તમાનમાં જીવનાર માણસ હતો. પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું તે તેમની ખાસિયત હતી. પણ આજે બે કલાક બાદ જાનવીને મળવાની આતુરતા તેમના ઓફીસના કાર્યમાં ખલેલ ઉભી કરી રહી હતી. માટે તે આજનું કામ આવતી કાલ પર છોડી ઓફિસેથી ઘેર જાનવી પાસે જવા નીકળે છે. રસ્તામાં તેમના મનમાં અસંખ્ય વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું પણ આ યુદ્ધ તેમને ખુશીનો અનુભવ કરાવી રહ્યું હતું. આ તરફ જાનવીના મનમાં પણ વિચારોનું ચક્ર વાયુવેગે ફરી રહ્યું હતું. બંનેની હાલત એક સમાન હતી. બંને ખુલ્લી આખે જ પોતાના બાળકનો ચહેરો નિહાળી રહ્યા હતા કે જેમનું હજુ કોઈ જ અસ્તિત્વ ન હતું. અનમોલનો મનપસંદ કલર રેડ હતો માટે જાનવીએ આજે બેડરૂમને સંપૂર્ણ રેડ લુક આપ્યો હતો બેડરૂમ સ્વચ્છ અને મહેકતો કર્યા બાદ તે બાલ્કનીમા આવી અનમોલના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં અનમોલની કાર દરવાજા પાસે આવીને ઉભી રહે છે. અનમોલની કાર જોતા જ જાનવી બાલ્કની માંથી બહાર આવી ઉતાવળે સીડી ઉતરી દરવાજો ખોલવા દોડી આવે છે. અનમોલ ડોરબેલ વગાડે એ પહેલા જ જાનવી દરવાજો ખોલી નાખે છે. આજે જાનવીને રેડ ડ્રેસ, રેડ બંગડી, રેડ લીપસ્ટીક અને સેથીમાં પુરેલ સિંદુર જોઈ અનમોલ દરવાજા પર જ જાનવીને પોતાની બાહોમાં ભરી લે છે. બંને એકબીજાનો હાથ પકડીને અંદર આવે છે. અનમોલ પોતાના ડાબા પગથી પાછળ દરવાજાને ધક્કો મારી દરવાજો બંધ કરે છે. Novels અમુક સંબંધો ? હોય છે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ... More Likes This અજનબી હમસફર - 1 by janhvi પ્રેમ ની મૌસમ - 1 by janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 by R B Chavda સોલમેટસ - 8 by Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 by Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 by ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 by Jaypandya Pandyajay More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories