સ્તન ઢાંકવાનો ટેક્ષ Shloka Pandit દ્વારા Women Focused માં ગુજરાતી પીડીએફ

Stan dhankvano tex book and story is written by Shloka Pandit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Stan dhankvano tex is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

સ્તન ઢાંકવાનો ટેક્ષ

by Shloka Pandit Matrubharti Verified in Gujarati Women Focused

વાત છે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાની, કેરળનાં ત્રાવણકોર સ્ટેટમાં આવેલ ચેર્થલા નામના ગામની સ્ત્રી નાંગલીની. એ સમયે દલિત પછાત વર્ગના લોકોને અનેક પ્રકારના કર ચુકવવા પડતા અને તેમાનો એક કર એટલે સ્તન ઢાંકવાનો કર.