આ હાસ્ય લેખમાં પત્ની અને પતિના શબ્દોની રચના અને અર્થની સમજણ વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખક કહે છે કે પતિ શબ્દ સમજવા માટે સરળ છે, પરંતુ પત્ની શબ્દ વધુ અઘરો છે. લેખમાં સ્ત્રીઓની સ્વભાવને સમજવા માટે પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું વર્ણન છે. વૈજ્ઞાનિકો અને જ્યોતિષીઓ જેવી મહારથીઓ પણ સ્ત્રીઓને સમજી શકતા નથી, કારણ કે તેમના વર્તનની આગાહી કરવી અશક્ય છે. લેખક ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે આ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે પહોંચે છે, પરંતુ તેમને પણ સ્ત્રીઓના સ્વભાવને સંપૂર્ણ રીતે સમજવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંતે, લેખક કહે છે કે આ બધા જ જ્ઞાનીઓની વાર્તાઓથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓને સમજવું એક જટિલ અને ગહન વિષય છે. સ્ત્રીને સમજવી છે... by Nipun Choksi in Gujarati Comedy stories 19 1.2k Downloads 5k Views Writen by Nipun Choksi Category Comedy stories Read Full Story Download on Mobile Description અચાનક અમને ‘ગુગલ મહારાજ ’યાદ આવી ગયા ..બધા સવાલો ના જવાબ ગુગલ માં સર્ચ કરવાથી મળે છે .આ ગુગલ પાસે આખી દુનિયાની લગભગ બધી જ માહિતી હોય છે .અને સ્ત્રી વિશે ઈન્ટરનેટ પર જે ખજાનો ,જે માહિતી હોય છે એવી બીજી ક્યાંય ન હોય ..! એટલે અમે ગુગલ માં ‘woman’ શબ્દ ટાઇપ કરી સર્ચ બટન દાબ્યું ..એટલે ગુગલ મહારાજે ઇન્ટરનેટની ૮૦ સાઈટ ઓપન કરી દીધી જેમાં સ્ત્રી ને લગતા ફોટા ,વિડીયો,બુક્સ ,ગેમ્સ અને ભળતી સળતી અનેક વેબસાઈટ હતી....પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું ...અમારે તો એમ પૂછવું હતું કે ‘સ્ત્રી ને સમજવી કેવી રીતે ‘ ...એટલે મેં ટાઈપ કર્યું ‘how to understand woman એટલે શરૂઆત માં તો ત્રણ વાર કમપ્યુંટર hang થઇ ગયું ....CPU એકદમ ગરમ થઇ ગયું ,MONITOR ના સ્ક્રીન પર લીટાઓ અને ચકરડા આવવા લાગ્યા ..એમાંથી જાત જાતના અવાજ આવવા લાગ્યા .સર્વર ડાઉન થઇ ગયું અને થોડા સમય પછી મેસેજ આવ્યો .. VIRUS FOND YOUR COMPUTER MAY BE AT RISK…. તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી ‘ ટાઈપ કર્યું એટલે મેસેજ આવ્યો.. SO MANY COMPLICATION NO RESULT FOUND … More Likes This દૂધપાક અને મિત્ર by JIGAR RAMAVAT મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 by bharat chaklashiya નવીનનું નવીન - 1 by bharat chaklashiya સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2 by yeash shah મુંબઈ દર્શન (હાસ્ય કથા ) by vansh Prajapati ......vishesh ️ જિલ્લા કચેરીની સેર by vansh Prajapati ......vishesh ️ મારા બાપા ઉર્ફે પપ્પા by SUNIL ANJARIA More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories