કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે...??? AnkitPanchal vhalo દ્વારા Comedy stories માં ગુજરાતી પીડીએફ

Kidi-mankoda ne dayabitish thato hashe book and story is written by AnkitPanchal vhalo in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kidi-mankoda ne dayabitish thato hashe is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે...???

by AnkitPanchal vhalo in Gujarati Comedy stories

નારદ ટાઈમ્સ માં કદી એવુ નોંધાયું નથી કે ગણપતિ ને ડાયાબિટીસ થયો હોય ને ગણપતિ શુભ-લાભ ને લઇ ને વૉક પર નીકળ્યા હોય.... ભગવાન ને આટલું ગળ્યું ધરાવાય છે છતા ક્યાં એમને ડાયાબિટીસ થાય છે...