દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન yashvant shah દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Short Stories Books દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન Dil ek plastiknu keychain book and story is written by yashvant shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dil ek plastiknu keychain is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન by yashvant shah in Gujarati Short Stories (19) 802 3.7k દિલ એક પ્લાસ્ટિક નુ કીચેઇન એક પ્રણય કથા છે.યુવા અવસ્થામાં સ્ત્રી પુરુષના પ્રથમ મિલનથી પરસ્પર જન્મેલ એક આકર્ષણ હોય છે. જે યુવાન પોતાનો પ્રેમ સમજી આજીવન તેને ભુલી નથી સકતો.પરિણામ સ્વરૂપ તે સમગ્ર જિવન તેની યાદમાં વ્યતીત કરે છે. ...Read Moreદુ:ખિ થાય છે. તેના દુ:ખી થવાથી તેને દિલથી ચાહનાર પણ દુખી થાય છે. એક રિતે આ યુવા હ્રદયની પ્રણય ત્રીકોણ કહાની છે. આ યુવાન અવસ્થા એ એક નાદન કહિ સકાય એવિ મુગ્ધા અવસ્થા હોય છે. તેમા સાચુ-ખોટૂ સમજિ સકે તેવિ પરિપક્વતા નથી હોતી.તેથી જે પણ જોવે છે અને અનુભવે છે તેના પરથી તે પોતાના માટે યૉગ્ય નિર્ણય શુ છે તે નકકી નથી કરિ શક્તો, અને ભાવના અને લાગણીમા તણાય જાય છે. અને જે નિર્ણયકરે છે જેમા પાછળથી પારવર પચ્છ્તાય છે. કોલેજના મૈત્રિ સ્ંબન્ધને પ્રેમ માની બેસવુ એ પણ એક ભુલથી વિશેસ કશુ નથી. એને મૈત્રી જ ગણવી જોવે તેના ઉપરથી જિંદગીના મહત્વપુર્ણ એવા લગ્ન જેવો અગત્યના નિર્ણય ક્યારેય ના લેવાય તેવી સમજ જોઈએ. જે યુવા અવસ્થામા હોતિ.પ નથી પરિણામે તે દરમ્યાન અનુભવેલ લાગણીને સાચો પ્રેમમાની લે છે. અને પછિ એ પ્રેમ લગ્નમા પુર્ણ ન થતા આગળ શુ થાય છે તેનુ વર્ણન છે. Read Less Read Full Story Download on Mobile દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything