Humour stories Books in Gujarati language read and download PDF for free

  કેરી
  by Yuvrajsinh jadeja

           ઉનાળો આવી ગયો છે . આખો દિવસ ફરી ફરીને છત પરના પંખા પણ હવે થાકવા લાગ્યા છે . સૌરાષ્ટ્રનો રહેવાસી છું એટલે ઉનાળામાં કેરીની વાત ...

  નિંદર
  by Yuvrajsinh jadeja

            આજ અચાનક મને નિંદર ઉપર લખવાનું મન થયું એ પણ એટલે કે રાતના બાર વાગ્યા છે પણ નિંદર નથી આવતી . નિંદર રોજિંદી અને ...

  એક મુલાકાત.... દરિયાકિનારે...
  by Bhumi Gohil

  (સવાર ના 8 વાગ્યે)"અરે રાધુ કેટલો ટાઈમ જલ્દી આવ યાર...""અરે બાબા આવું છું તારે ક્યાં ટ્રેન છૂટી જાય છે શાંતી રાખને,"(અરે ભઈ એક મિનીટ intro કરાવી દવ?)(આ છે આપણી ...

  ચાર સવારી - 5 (કન્ક્લુઝન)
  by Jignesh Chotaliya

  મુસાફરીનો અંત. ચારેય સવારીને તેમની મંજિલ મળી કે નહીં તે તો તેમને ખબર નહીં, પણ અહીંયા વાત મુસાફરીની હતી.

  પ્રેમની કબૂલાત
  by Bhumi Gohil

  પ્રેમ ની કબૂલાત? અરે વાહ!? આજે તો કંઈક વધારે જ શાંતિ છે નઈ મારા ઘરમાં... ઓ મેડમ...ક્યાં ગયા...રાધુ...... ક્યાં છે...યાર...? અમારા સાહેબે ઘરમાં પગ મુકતા જ બોલવાનું ચાલુ કરી ...

  ફાંકડી
  by SUNIL ANJARIA

  ફાંકડીડોક્ટરનું દવાખાનું ખુલી ગયેલું પણ ડોક્ટર હજુ આવ્યા ન હતા. ફાસ્ટ ફરતા પંખા સાથે ડેટોલની વાસ તાજા કરેલા પોતાં સાથે વેઇટિંગ લાઉન્જમાં ફરતી હતી. અત્યારે ન હોય પણ નાક ...

  ચાર સવારી - 4
  by Jignesh Chotaliya

  આદિત્ય રેલ્વે ટ્રેક તરફ જઇ રહ્યો છે, મરવા, જીવનથી કંટાળીને, કદાચ તો પેલા ત્રણેયથી કંટાળીને. શું જય, કૃતિ અને હરિ તેને શાંતિથી મરવા દેશે ?

  અને મેં હા કહી દીધી...
  by Bhumi Gohil

  તો મીત્રો... તૈયાર થઈ જાવ પ્રેમની અનોખી સફર માટે...સીટ બેલ્ટ બાંધી લો... ચા પાણી થેપલા સાથે રાખો....વાંચતા વાંચતા પેટ પકડીને હસવું પણ આવી શકે છે.... તો વાત છે ત્રણ ...

  હસતા નહીં હો! - 19 - વ્હાલા આંતરડાંને પત્ર
  by પ્રથમ પરમાર

  મારા વ્હાલા આંતરડાંઓ,      આશા છે કે મેં હમણાં જ ચાવી ચાવીને મોકલાવેલ ગરમા ગરમ ઈડલી સાંભાર તમને મળ્યો હશે અને તમારા તરફથી મોકલાયેલ ઓડકાર પણ મને મળ્યો.તમે ...

  ચાર સવારી - 3
  by Jignesh Chotaliya

  જબરદસ્તી ટેક્સીમાં બેઠેલી, જબરદસ્તી બીજાને ટેક્સીમાં બેસાડતી અને ઘરેથી ભાગેલી છોકરી, કૃતિને, આદિત્ય આગળ તેની સાથે મુસાફરી કરવા દેશે ?

  ચાલો ઠીઠીયા કાઢીએ - 10 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્ય..
  by Shailesh Joshi

  ભાગ - 10 અળવીતરો, ઓફિસના પ્યુન અશોકનો ગુસ્સો, તેમજ જો આજે એ પોતે પ્યુનના હાથમાં આવી જશે, તો પ્યુન અશોક, "હાલનેહાલ" પોતાનો શું હાલ કરશે ? તે પૂરેપૂરી રીતે નહીં, પરંતુ ...

  ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6
  by Yuvrajsinh jadeja

  (1) અવળા ગણેશ બેસવા...● ભીખુએ નવી સવી ઝેરોક્ષ & લેમીનેશનની દુકાન કરી હોય . બધી તૈયારીઓ જોરશોરથી થઈ ગઈ હોય . મશીનો દુકાનમાં ગોઠવાઈ ગયા હોય . સગા વ્હાલા ...

  ચાર સવારી - 2
  by Jignesh Chotaliya

  શું આદિત્ય કૂદકો મારીને જીવનનો અંત કરશે કે પછી તેની નવી કોઈ સફર શરૂ થશે ? સફર-SUFFER.

  ચાર સવારી - 1
  by Jignesh Chotaliya

  એક સુસાઈડલ એમ્પ્લોયી, ભાગેલી છોકરી, સોલો ટ્રાવેલર અને ટેક્સી ડ્રાઈવર એકસાથે મુસાફરી કરવા મજબુર થાય છે, પોતપોતાની મંજિલ સુધી પહોંચવા માટે, પરંતુ આ એક દિવસીય મુસાફરી એટલી પણ સરળ ...

  ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 5
  by Yuvrajsinh jadeja

  (1)  અતિ ની ગતિ નહીં...● કંકુ ડોશી કોરોનાથી બી ગ્યા હોય ને એમાં એને કોક કહે કે આમાં તો નાસ લેવા ને ઉકાળા પીવા બોવ સારા . પછી કંકુ ...

  હસતા નહીં હો! - 18 - ગુણપત્રકના ગોટાળા
  by પ્રથમ પરમાર

      કોઈ વાંઢો પુરુષ રૂપાળી કુંવારી કન્યાની પાછળ ગાંડો થઈને તેને પામવા પ્રયત્ન કરે એટલા પ્રયત્નો કરવા છતાંય જ્યારે મને મારુ ગુણપત્રક ન મળ્યું ત્યારે મને ભર્તુહરિનું આ ...

  ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 4
  by Yuvrajsinh jadeja

  (1) ઘંટ ટાણે સરપ કાઢવો...● શાળામાં બાળકો રીસેસના સમયે બહાર નીકળ્યા હોય અને જેવો રીસેસ નો સમય પૂરો થવાનો ઘંટ વાગવાનો હોય કે મદારી કાકા પોતાના ડાબલા માંથી સરપ ...

  ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3
  by Yuvrajsinh jadeja

  (1) પ્રથમ ગ્રાસે મક્ષિકા● આપણે નક્કી કરી લીધું હોય કાલથી તો વજન ઉતારવા મહેનત કરવી જ છે, સવારે ઉઠતા વેંત કસરત કરશું , બહારનું જમવાનું બંધ , નાસ્તામાં બાફેલા ...

  ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2
  by Yuvrajsinh jadeja

  સહેજે વીચાર આવેલો કે કહેવતોનો વપરાશ કેટલો ઘટી ગયો છે ને "ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે" લખેલું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે હવે થોડી બીજી કહેવતો ...

  2 મિનીટ માં રેડી...
  by Bansi Modha

  બંસી મોઢા..????પત્ની: વાહ! સરસ રેસ્ટોરન્ટ માં લાવ્યા હોપતિ: સારું ચાલ ધક્કો મારપત્ની: અરે આટલાં બધાં લોકો ની વચ્ચે તમને ધક્કો કેમ મારું? ઘર થોડું છે આ?પતિ: અરે ભાગ્યવાન! આ ...

  ફ્રોમ સિંગાપુર વિથ લવ..
  by Pinal Chavda

  ફ્લાઇટ ૩૩૮A નાં યાત્રીઓને વિનંતી કરવામાં અાવે છે કે કન્વેયર બેલ્ટ નં ૬ ઉપરથી પોતાનો સામાન લેવા માટે કતારમાં ઉભા રહો. અાભાર.. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પગ મુકતાં જ ...

  હસતા નહીં હો! - 17 - પથારી તારા પ્રેમમાં...
  by પ્રથમ પરમાર

     નવા નવા વિવાહ થયા હોય ત્યારે પતિને તેની પત્ની,કોલેજમાં ભણતી પ્રેમિકાને તેનો પ્રેમી,'શ્રવણ' ફિલ્મ જોયા બાદ સંવેદનશીલ છોકરાને તેના માતા પિતા,દેશભક્તિનું ગીત સાંભળ્યા બાદ બળિયા યુવકને તેનો દેશ ...

  ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 9
  by Shailesh Joshi

  ભાગ - 9વાચક મિત્રો ઘણાં લાંબા સમયના અંતરાલ પછી, હું આ કાલ્પનિક રમુજી વાર્તાનો ભાગ 9 લખી રહ્યો છું.કેમકે, આજ પ્લેટફોમ પર મારી બીજી બે નવલકથા ચાલુ કરી હતી, જે ...

  હસતા નહીં હો! - 16 - હાસ્યલેખકની પ્રણયલીલા
  by પ્રથમ પરમાર

  વિચારો જોઈએ,તમે કોઈ છોકરીને પહેલી વાર મળવા જાઓ અને તમારી પહેલી મુલાકાત જ્યાં થવાની હોય ત્યાં જ કોઈ કૂતરો અને કુતરી રોમેન્સ કરતા દેખાય તો......   મને ખબર જ હતી,આવું ...

  મોજીસ્તાન - 10
  by bharat chaklashiya

  મોજીસ્તાન (10)હુકમચંદ સરપંચને ટેમુ ઉપર બરાબરની દાઝ ચડી હતી. સવારના પહોરમાં એની દુકાને બીડી, બાક્સ લેવા ઊભા રહેવા જેવું નહોતું. સાલી ધમૂડી પણ એ જ વખતે તેલ લેવા ગુડાણી ...

  મૂડ
  by Jatin Bhatt... NIJ

                          આજ સવારથી જ એને કામ માં કાંઈ સૂઝ પડતી નહોતી, સવારે ઉઠયો ત્યારે તો મૂડ હતો. પણ ...

  જો જીતા વો સિકંદર..!
  by Ramesh Champaneri

  જો જીતા વો સિકંદર..!                  મોડે મોડે અને ઉમરની છેલ્લી ઓવરમાં શ્રીશ્રી ભગાને પણ રાજકારણનો ચટાકો લાગ્યો. મા-બાપ ને પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું લાગ્યું, ને નેતા બની દેશની ...

  હાસ્યનો મારગ છે શૂરાનો...!
  by Ramesh Champaneri

    હાસ્યનો મારગ છે શૂરાનો...!                                                                         લોકોને હસાવવા એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની ફીક્ષ ...

  નટખટ - 1
  by The Krrishh

  રજાઓમાં ઘણી મસ્તી કરી, નદીમાં અંદર જઈને માછલીઓ સાથે દોસ્તી કરી, ઘણા ઘનઘોર જંગલ માં વૃક્ષ નીચે બેસીને રમતો રમી, રાતની સામે મળતી ડાકણની બીકએ ઘણી ઊંઘો બગડી. પણ ...

  પ્રેમના સાત દિવસ
  by SHAMIM MERCHANT

  "એ.... આ બધા છેને....તમારા જેવા જુવાનિયાઓ ના ચોચલા છે. અમારા જમાનામાં આવા કોઈ ફાલતુના દિવસો નહોતા ઉજવતા."દાદીએ મને ઠપકો આપતા મોઢું બગાડ્યું. હું હંસી પડી અને પ્રેમથી એમને કહ્યું,"દાદી, ...