Ditective - V - 2 in Gujarati Detective stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Ditective - V - 2

Ditective - V - 2

( ક્રમશ: આગળ)

કોલેજથી ઘરે આવ્યા પછી વિશ્વાએ તેના મમ્મીના હાથથી બનેલું ભોજન આરોગ્યું ,ત્યારબાદ થોડો આરામ કરતા કરતા મનમાં વિચારોના વંટોળ વચ્ચે ક્યારે ફસાઈ ગઈ તેને ખબર ન રહી, હા અદિતિ એને મળવા જઈશું અમે એતો મને સમજાય છે પણ અદિતિની આ હાલત કયા કારણથી થઈ એક acsident અને ત્યારબાદ તેને વિશ્વાન્ક હૉસ્પિટલમાં લઇ ગયો, પણ એટલી રાતે અદિતિ ક્યાં ગઈ હતી અને એ બસ સ્ટોપ ઉપર વિશ્વાન્ક રાત્રીના 11 વાગે એતો વહેલો સૂઈ જાય છે અને એટલા સુધી 6 km દુરના bus stop ઉપર જવાની જરૂર શું હતી કોઈ કારણ વગર? વિશ્વાના માનમાં અણધાર્યા કલ્પિત વિચારો આવવા લગયાં અને તેના માથા ઉપર હાથ ફેરવી કોઈએ કહ્યું બેટા ઉઠ 4 વાગી ગયા તારે અદિતિના સમાચાર લેવા જવાનું છે ને મને વિશ્વન્કના નાનીનો call આવ્યો એ તમારા કોલેજ group સાથે આવવાના છે,


વિશ્વા એક સ્મિત સાથે હા ખબર હતી મને એ ખાસ વ્યક્તિ નાની જ છે મને વિશ્વાન્ક કરતા પણ બહુ લાડલી ગણે છે નાની અને મારા best friend જેવા છે, ત્યારબાદ વિશ્વાએ ફ્રેશ થઈને નાની ને call કર્યો થોડીવાર મા વિશ્વન્કની કાર બહાર આવીને ઊભી રહી અને વિશ્વા સાથે આગળ ચાલી નાની સાથે પાછળની સીટમાં તેમના પાડોશી અને બહુ વાતો કરવા વાળા રમૂજી સરોજ માસી બેઠા હતા એમને જોઈ વિશ્વએ ડ્રાઇવિંગ કરી રહેલા વિશ્વન્કને ઇશારાથી પૂછ્યું આમને કેમ લાવ્યા, ત્યારે આશ્ર્ચર્ય જનક રમૂજી રીતે વિશાવન્કે કહ્યું તને હેરાન કરવા, હા હવે એમની આદત ક્યાં જવાની મને બોલ બોલ કરશે તારા hair આટલા સ્ટેટ કેમ છે, એમને કોણ સમજાવે નેચરલ છે મેં કોઇ hair ટ્રીટમેંટ નથી લીધી અને પછી કહેશે age કેટલી છે તારી ઉમરે હું સાસરે ગઈ હતી, વગેરે વગેરે ભાષણ ગઇ વખતની જેમ જ્યારે તારા ઘરે નાની બિમાર હતા અને હું આવી હતી નાનીને મળવા ત્યારે મને આમને બહુ હેરાન કરી હતી વાતો પૂછી પૂછીને પછી નાની એ એમને બીજી વાતમાં લગાડયા હતા, એટલામાં પાછળથી ખાંસી ખાતા ખાતા સરોજ માસી બોલ્યા અરે ક્યારના શું બંને વાતો કરો છો ચાલો જલ્દી ચલાવ 20 પૈસા તું , આટલું સાંભળી વિશ્વા હસી પડી 20 પૈસા એટલે તારું નીક નેમ આજથી 😅👍

સરોજ માસી વાતો કરતા કરતા નાની કંટાળી જાય એ પહેલાં 🚗 કાર હોસ્પિટલ આગળ આવીને ઊભી રહી, icu મા દાખલ અદિતિ ને બહારથી જોવાની જ પરમીશન મળી તેનાં મમ્મી પપ્પા અને નાના ભાઈ અલોક સાથે બધાએ વાત કરી અને શાંતવાના આપ્યા પછી ફરીથી 4 જાણની સવારી ફરીથી વિશ્વાને તેના ઘરે મુકી વિશાવન્કે પોતાની સોસાયટીમાં લાવી..

સાંજે 7 વાગે વિશ્વાએ call કરીને વિશ્વઅંક ને તેની સોસાયટીના બાગમાં બોલાવ્યો અને ધીરેથી એના હાથમાં એક pen drive મૂકી અને કહું અનિરુધ કાકાએ કહ્યું છે અમારા પોલિસ ડિપાર્ટમેન્ટમાં બધું unofficial છે જો એમને મારી ઉપર શક થશે તો મારી જિંદગી પણ દાવ ઉપર છે, અમા એ જગ્યાના cctv clip છે જ્યાં અદિતિ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, વિશ્વ આ સમય આંખમાં આંસુ લવાવાનો નથી એટલું કહી વિશ્વાએ તેના અંખના આંસુને લૂછીને કહ્યું આ પ્રતિસોધ છે જે તારી આંખોમાં વહી રહ્યો છે જે પેલા અંકુર દર્શનીયનો વિનાશ કરીને રહેશે,


વિશ્વા તરફથી મળેલી શાંતવાના સાથે વિશ્વાન્કે કહ્યું આજથી beast mode on અંકુરતો દૂર એવો બદલો અને અદિતિને ન્યાય અપાવીશું જેથી આવા કૃત્ય કરનાર હરેક પશુ જેવા માણસો કંપી ઉઠશે એમને માટે આપણે beast બનવું જ પડશે 🔥


વિશ્વાએ પહેલી વાર એની આંખોમાં ગુસ્સો જોયો હતો એનું કારણ અદિતિની જીવન અને મૃત્યુ વચ્ચેની આવી દશા પાછળ રહેલો અંકુર હતો એનું દહન કરવા હવે વિશ્વન્કે પ્રતિગ્નયા લીધી હતી....

ક્રમશ:

આખરે વિશ્વન્કે ditective કયા કારણથી બનવું પડશે શું હવે આગળનું એનું પગલું એ જાણવા માટે જોડાયેલા રહો વિશેષની સાથે...

જલ્દી મળીશું 💗👍

✍ vansh Prajapati (vishu, vishesh)💗💙




Rate & Review

Sonal Gandhi

Sonal Gandhi 1 week ago

Rakesh

Rakesh 3 weeks ago

MAYURI PATEL

MAYURI PATEL 3 months ago

Jalpa Navnit Vaishnav
Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago

Share