Dinesh Desai

Dinesh Desai Matrubharti Verified

@dineshdesai303gmailc

(92.5k)

Ahmedabad

9

13k

43.9k

About You

જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને સમૂહ માધ્યમ નિષ્ણાત શ્રી દિનેશ દેસાઈ એક કુશળ વક્તા પણ છે અને જુદા જુદા વિષયો ઉપર પબ્લિક લેકચર – મોટિવેશનલ લેકચર આપતા રહ્યા છે. છેક સને 1989થી વર્ષો સુધી મીડિયા ફિલ્ડમાં સેવાઓ આપ્યા બાદ તેઓ સને 2011માં જોડાયા. તેઓએ (1) નૂતન સૌરાષ્ટ્ર, (2) સમભાવ, (3) ગુજરાત સમાચાર, (3) મુંબઈ સમાચાર, (4) જનસત્તા-લોકસત્તા, (5) સંદેશ, (6) ટી.વી.-નાઈન ગુજરાતી ન્યૂઝ ચેનલ, (7) અભિયાન સાપ્તાહિક સહિતના મીડિયામાં પત્રકારથી લઈને ડેપ્યુટી ન્યૂઝ એડિટર સુધીના વિવિધ પદભાર ઉપર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ અને નવી દિલ્હીમાં ફરજ બજાવી છે. તેઓએ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન ઉપર પ્રેઝન્ટર અને એન્કર તરીકે પણ સંખ્યાબંધ પ્રોગ્રામો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના વાચન-લેખનનો શોખ જ તેમને સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે લઈ આવ્યો. આ શોખે જ તેમને જાહેરજીવનમાં ખ્યાતિ અપાવી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં, એમ ત્રણેય ભાષામાં તેઓ લખે છે. તેમના 50 પુસ્તકોમાં 43 ગુજરાતી, 5 હિન્દી અને 2 અંગ્રેજી પુસ્તકનો સમાવેશ થાય છે. માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન-પ્રદાન વિશે લેખક દિનેશ દેસાઈએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મળીને

    No Novels Available

    No Novels Available