hu મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે કામ કરું છું. માનવજીવન નો અભ્યાસ કરું છું. જીવન માં આવતી સમસ્યાઓનાં નિરાકરણ counselling દ્વારા કરું છું. અત્યાર સુધી માં વ્યાવસાયિક અભિગમ દ્વારા હજારો જીવન માં પરિવર્તન લાવવામાં સફળ થયો છું.