Hemshila Maheshwari

Hemshila Maheshwari

@hemashah03hsgmailcom

(13)

matanamadh

2

1.1k

4.1k

About You

મારે શોધવું છે ખોવાયેલું સમણું ! ઉષાની સોનેરી આંખે સાંજે માળામાં પાછાં ફરતાં પંખીડાની લથબથ પાંખે ખીલેલા ઉપવનની ને ઘુઘવતા દરિયાની શાખે બસ -- શોધ્યા કરૂં છું સમણું ! સમયાન્તરે હું તો એ ય ભૂલી ગઈ કે - - " હું શોધું છું શું ? " ને - - અચાનક વરસોના ઘરવટા પછી તમે આવ્યા ને એક હૂંફાળા સ્મિતસહ કંઈ મૂક્યું ચામડું થઈ ગયેલી મારી હથેળીમાં ! મારાથી અનાયાસે પૂૂછાય ગયું " આ શું ? " "શીલ" માહેશ્ર્વરી આ છે મારું લેખન ,ને આવું જોવા ઘણું બધુ .જેમ કે ગીત, ગઝલ ને વાર્તા તથા અછાંદસ રચનાઓ તો મળીએ મિત્રો શબ્દો ની સફરમાં

    • 2k
    • 2.1k