THE KAVI SHAH

THE KAVI SHAH Matrubharti Verified

@kavi123

(87.5k)

Ghoghamba

9

13k

46.6k

About You

આપ સૌના પ્રેમ અને સાથ સહકારથી મને એટલે કે THE KAVI SHAH ને લેખક તરીકે ઓળખાન અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.મારા શોખને પૂરા કરી અત્યારે સ્વતંત્ર રીતે જીવન વિતાવી રહી છું.લખવાનો શોખ હતો એટલે પ્રેક્ષકો ના સારા પ્રતિભાવ થી આ એપ્લિકેશન થી એક નવું પ્લેટફોર્મ મળ્યું. મે ઘણા બધા વિચારો કેટલીક નાની વાર્તાઓ અને કેટલાક લેખ લખ્યા છે તમારા બધા ના સારા પ્રતિભાવ અને સાથ સહકાર થી તાજેતરમાં જ સ્વયંપ્રકાશિત એક નાની બુક પ્રકાશિત કરેલ છે.ધન્ય છું હું જેને લેખક તરીકે મનુષ્ય અવતાર મળ્યો.️️️️ અસ્તુ! કવિ શાહ.

    No Novels Available

    No Novels Available