Piyush Kajavadara

Piyush Kajavadara Matrubharti Verified

@mr.kj786

(1.3m)

Surat

31

79k

208.8k

About You

મારુ નામ મારે કહેવાની કાઇ જરુર નથી. એતો પ્રોફાઇલ માં વંચાય જ છે પણ હું નામ કરતા કામમાં વધારે માનુ છું. નામ તો બસ આપણે છીએ ત્યાં સુધી છે પછી ભૂંસાઇ જ જવાનું છે પણ હું મરયા પછી પણ નામ ભૂંસાઇ ના જાય એવા કામ કરવામાં માનુ છું. હું કોઇ મહાત્મા ગાંધી, સરદાર પટેલ કે રોબીન શર્મા કે પછી બીજો ચેતન ભગત બનવા નથી માગતો. હું મારા કામ થકી પહેલા પિયુષ! પિયુષ કાજાવદરા બનવા માગુ છું. પિયુષ એટલે અમૃત અને હું મારા નામના આ અમૃતને શબ્દોમાં ઘોળીને આ સમાજ, પરીવારના પ્રેમ થકી લેવાતા નિર્ણયો અને વિચારોને બદલવા માગુ છું. હું બસ આ દુનીયામાં ખાલી યાદ રહેવા માટે નહી પણ મન મુકીને મારા નિયમો પર જીવવા માગુ છું. જીદંગી ની રીત ગમે તે હોય પણ પ્રીત સાચી હોવી જોઇએ. મને ખુદ મારી જાત સાથે પ્રેમ કરતા ૨૦ વર્ષ લાગ્યા છે. તો પછી જયારે પ્રેમ થઇ જ ગયો છે મારી જાત સાથે તો પછી હું હવે બીજા કોઇનું શું કામને સાંભળુ . મારા પોતાના જીવનના નિર્ણયોમાં બીજા કોઇની સલાહ શું કામને લવ આ મારી જીદંગી છે એને હું ગમે તે રીતે જીવુ. મારા નિયમો હું જ તોડીશ તો એની સજા પણ હું જ આપીશ મારી જાત ને પણ જયારે મારા પોતાના નિયમો છે જ તો હું બીજાના નિયમો ને શું કામ ફોલોવ કરુ. જીદંગી