મિત્રો..! આમ તો મનમા ઘણા સમયથી કઇક લખવાનો વિચાર મનમા સતત રમ્યા કરતો હતો પરંતુ સતત વ્યસ્ત રહેવાને કારણે અત્યાર સુધી એ સક્ય બન્યુ ન હોતુ. પરંતુ અત્યારે લાંબા સમયથી દેશમાં ચાલી રહેલા લૉક ડાઉન ને કારણ સારો એવો સમય મળ્યો જેનો સદ્ઉપયોગ કરી છલકાતા આંસુ, નામની સીરીઝમા ટુંકી હ્રદય સ્પર્શી પ્રેમ કથાઓ તથા તરસ નામની એક અનોખી અને અલબેલી હોરર નવલકથા આપના સમક્ષ રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે તરસ, નામની હફતે હફતે આગળ વધતી નવલકથા રહસ્ય અને રોમાંચ સાથે હૉરર નવલકથાના વાંચકોની તરસ જરુર બુજાવસે.

  • (13)
  • 570
  • 328
  • 453
  • 433
  • 600