Priyanka K Soni

Priyanka K Soni

@sonipriyankak

(133.6k)

Adipur

4

7.5k

25k

About You

જંબુસર માં જન્મી અને ત્યાંજ BA સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યો સાથે દાદા પાસે જ્યોતિષ વિદ્યા નો પણ અભ્યાસ કર્યો. તેમાં પણ આગળ વધી રહી છું. લગ્ન બાદ હાલ કચ્છ ના આદિપુર ખાતે વસવાટ કરું છું. હું ગૃહિણી છું અને બે બાળકની માતા છું. સાહિત્ય નો શોખ છેક નાનપણ થી સચવાયેલો હતો પણ લેખનનો સાચો અધ્યાય થોડાં સમયથી શરુ થયો. ઘર ની અને દીકરાની જવાબદારીમાંથી ક્યારેક સમય કાઢી હ્રદયના ભાવો ને કવિતા અને ટૂંકી વાર્તાના સ્વરૂપે કાગળ પર ચિતરવાનું શરુ કર્યું.

    No Novels Available

    No Novels Available