Sweety Jariwala

Sweety Jariwala

@sweetyjari123gmailco

(58.5k)

SURAT

5

8k

38k

About You

સ્વીટી સંજય જરીવાલા.હું સુરત ની રહેવાસી છુ. હું ગૃહિણી છુ.લખવું,વાંચવું,ભરત ગુથન અને ડ્રોઈંગ કરવુ ગમે છે. બાળવાર્તા અને ટુંકી વાર્તા લખવી વાંચવી મારો શોખ છે. ગુજરાતમિત્ર માં ચર્ચાપત્ર, ટુંકીવાર્તા છપાઈ હતી.બે નાટક માટે સ્ક્રિપ્ટીંગ,એક્ટિંગ,ડીરેક્ટ કર્યા છે. ૨૦૧૫મા સુરત મેટ્રોપોલિશ મેગેઝિન મા ૨૪ કહેવત સમજાવતી વાતૉ છપાઈ હતી. હોટલ પલૅ કમ રેસ્ટોરન્ટ માટે જાહેરાત લખી છે. લોખંડ ના સળીયા બનાવતી કંપની માટે ડૉકયુમેન્ટરી લખી છે. એકટ્રા મેલામીન ટેબલ સવિઁગ પ્રોડક્ટ, ડાયરેક્ટ સેલિગ મેનેજર છુ.

    • (7.5k)
    • 4.8k
    • (13.2k)
    • 19.9k
    • (18.9k)
    • 4.4k
    • (7.5k)
    • 3.9k
    • (11.5k)
    • 5k