Vatsal Thakkar

Vatsal Thakkar Matrubharti Verified

@thakkarvatsalgmailco

(44.9k)

Ahmedabad

9

13.2k

36.8k

About You

હું એક સામાન્ય સેલ્સ પ્રોફેશનલ છું. છેલ્લા કેટલાય વર્ષોથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતિય માલ-સામાન વેચવાનુ મારુ કામ છે. મારુ કાર્યક્ષેત્ર મોટે ભાગે મધ્ય-પૂર્વ મધ્ય-એશિયા અને આફ્રિકાના દેશોમાં રહ્યુ છે. વાંચનની ભૂખ નાનપણથી જ અને લેખનનુ કાર્ય પણ આમ તો ઘણા વર્ષોથી કરતો આવ્યો છું પણ તેને મેં પોતે જ ક્યારેય ગંભીરતાથી નથી લીધુ. છેલ્લા એકાદ વર્ષથી થોડુ ઘણુ એવુ લેખન કર્યુ જેને ઘણા લોકોએ સારી રીતે બિરદાવ્યુ છે. મારા રસના વિષયો જૂદા-જૂદા સમાજના રીત-રિવાજો જાણવા તેમના ખાન-પાનથી લઈને રહેણીકરણીની રીતોને જોવી-માણવી અને ખાસ તો એમના પ્રદેશના રાજકારણથી લઈને તેમની ઈકોનોમી વગેરેનો અભ્યાસ આવા બધા રહ્યા છે. સેલ્સ ના વ્યવસાયમાં હોવાને લીધે કેટલીય વ્યક્તિઓના સંપર્કમાં કાયમ માટે આવવાનુ થાય અને તેમને નજીકથી જાણવાના પ્રસંગો પણ ઘણા બને. એટલે એવા અનુભવના ભાથાને ક્યારેક આમ શબ્દોમાં ઉતારવા પ્રયત્ન કરુ છુ.

    No Books Available

    No Books Available