Vikram Rojasara

Vikram Rojasara

@vikramcrojasara

(84.4k)

અમદાવાદ

5

7.2k

28.9k

About You

હું વિક્રમ રોજાસરા, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા એવા કુડલા ગામનો વતની છું. માતા-પિતા ખેતી કરે છે. હાલ અમદાવાદની શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડીકલ કૉલેજ, વી.એસ.હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉકટર તરીકે ફરજ બજાવું છું. બાળપણથી જ વાંચનનો શોખ રહેલો છે, અને નાની કવિતાઓ અને ટુંકી વાર્તાઓ લખવાની શરૂઆત કૉલેજના ત્રીજા વર્ષમાં આવીને કરી છે. મારી લખેલી વાર્તા મુલાકાત પ્રતિલિપિના ગુજરાતી વિભાગમાં વાચકોની ટોપ પંસદમાં છે.

    • (7.2k)
    • 5.5k
    • (13.9k)
    • 6k
    • (16.7k)
    • 5.5k
    • (13.3k)
    • 4.7k
    • (33.3k)
    • 7.3k