હસતાં-રમતાં બાળગીતો

(73)
  • 14.6k
  • 8
  • 3.7k

આ બાળગીત સંગ્રહમાં મેં બાળપણની મીઠી-મજાની યાદો સાથેના હસતાં-રમતાં બાળગીતો આપ્યા છે. કલ્પનાની દુનિયામાં ફરીને બાળકોને મજા આવે એવા ગીતો મૂક્યા છે. જંગલનાં પ્રાણીઓને પણ સાંકળી ગીતોને મનોરંજક બનાવ્યા છે. આ ગીતોમાં બાળવાર્તાનો રસ જાળવાનો પણ પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે બાળકો સાથે મોટેરાં પણ તેને પસંદ કરશે. એટલું જ નહીં પોતાના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને હેત અને ઉલ્લાસથી વાંચી પણ સંભળાવશે. અને એનો સહિયારો આનંદ માણશે.