જીવન કર્તવ્ય

(31.2k)
  • 6.6k
  • 8
  • 2k

જયારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે મુખ્ય પ્રાધ્યાપકનો પુત્ર નાપાસ થયો હતો. આ જાણીને બધા શિક્ષકોને સૂર્યસેનની નોકરીની ચિંતા થવા લાગી. તેમને લાગતું હતું કે હવે તેમની નોકરી જતી રહેશે. અને ત્યારે જ મુખ્ય પ્રાધ્યાપકે તેમને બોલાવતાં શિક્ષકોની ચિંતા વધી ગઈ. જયારે સૂર્યસેનને કોઈ વાતનો ડર ન હતો....