ડીયર ડાયરી 2017

(54.1k)
  • 5.9k
  • 4
  • 2k

વર્ષનાં અંતે મેં મારી ડાયરીને થેંક્યુ કહેવા માટે લખેલો પત્ર. ડાયરી લખવાની આદત માણસનું ઘડતર કેવી રીતે કરી શકે છે, એ દર્શાવવાનો એક નમ્ર પ્રયાસ. આશા છે આપને પણ આવી રીતે કન્ફેશન કરવું ગમશે.