એ ઉત્તરાયણનો દિવસ... National Story Competition-Jan

(31)
  • 3.4k
  • 1
  • 937

અમુક કિસ્સામાં સ્ત્રી માટે લગ્ન એ અભિશાપ બને છે અને મોટાભાગના કિસ્સામાં સ્ત્રી કોઈ કારણ ને લઈને પડ્યું પાનું નિભાવ્યા કરતી હોય છે, આ વાર્તામાં મેં એક સાચી ઘટના આલેખી છે જેમાં સ્ત્રીને કઈ રીતે ન્યાય મળે છે તેનું આલેખન કર્યું છે.